Share on Facebook
Tweet on Twitter
ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયન પ્રી-પેઇડ યૂઝર્સ માટે ખુશ ખબર છે, ભારતીય ટેલિકૉમ ઓપરેટર એરટેલ અને આઇડિયાએ પોતાના 3G/4G Data પ્લાનમાં ઘટાડો કર્યો છે, એરટેલે પ્રી-પેઇડ મોબાઇલ ઇન્ટરનેટમાં 67 ટકા વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે, જ્યારે આઇડિયાએ મોબાઇલ ઇન્ટરનેટ રેટ્સમાં 45 ટકાનો ઘટાડો કર્યો છે.
* કેમ કર્યો કિંમતોમા ઘટાડો?
Rcom રિલાયન્સ જિઓનું નેટવર્ક યૂઝ કરવા પર રિલાયન્સ પોતાના CDMA કસ્ટમર્સને 93 રૂપિયામાં 10GB 4G ડેટા આપી રહી છે, આવા સમયે અન્ય ટેલિકૉમ ઓપરેટર્સને ડર છે કે, તેના કસ્ટમર્સ RComમાં શિફ્ટ ના થઇ જાય. પોતાના યૂઝર્સને નેટવર્ક બદવતા રોકવા આ ટેલિકૉમ કંપનીઓએ પોતાના ડેટા રેટ્સમાં ઘટાડો કરવાનો શરૂ કર્યો છે.
* શું છે એરટેલનો નવો પ્લાન?
– પ્રી-પેઇડ કસ્ટમર્સને 3am થી 5am ની વચ્ચે ઇન્ટરનેટ યૂઝ કરવા પર 50 ટકાની છુટ આપવામાં આવશે.
– 655 રૂપિયાવાળા મન્થલી પ્લાનમાં 5GB 3G/4G ડેટા મળશે, જ્યારે પહેલા આ રેટમાં 3G ડેટા મળતો હતો.
– 455 રૂપિયાવાળા મન્થલી પેકમાં 2GBની જગ્યાએ 3GB 3G/4G ડેટા મળશે.
– 25 રૂપિયામાં 2G પેકમાં 45 ટકા વધુ ડેટા આપતા કંપનીએ આને 100 MB થી 145 MB કરી દીધું છે.
– 2 રૂપિયા ડેલીના 2G પેકમાં એકસ્ટ્રા ડેટા આપતા કંપનીએ આને 30MB થી વધારીને 48MB કરી દીધું છે.

આ કંપનીઓએ સસ્તાં કર્યા 3G/4G Data પ્લાન, જાણો કેટલો થયો ઘટાડો
આઇડિયા સેલ્યુલરે ફ્રાઇડેએ પ્રી-પેઇડ કસ્ટમર્સ માટે મોબાઇલ ઇન્ટરનેટ રેટ્સમાં 45 ટકાના ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, કંપનીએ કહ્યું હતું કે, હવે આઇડિયાના 4G, 3G અને 2G ડેટા યૂઝર્સને 45 ટકા વધુ ડેટા યૂઝ કરવા મળશે.
આ કંપનીઓએ સસ્તાં કર્યા 3G/4G Data પ્લાન, જાણો કેટલો થયો ઘટાડો
* શું છે આઇડિયાનો નવો ડેટા પ્લાન?
– 19 રૂપિયા વાળું 2G ડેટા પેક, જેમાં 3 દિવસની વેલિડિટી સાથે 75MB ડેટા મળત હતો હવે તેમાં 110 MB ડેટા મળશે.
– 22 રૂપિયા વાળું 3G/4G ડેટા પેક, જેમાં 3 દિવસની વેલિડિટી સાથે 65MB ડેટા મળતો હતો હવે તેમાં 90 MB ડેટા મળશે.
– 8 રૂપિયાથી 225 રૂપિયાની વચ્ચે કંપની કેટલાય ડેટા પેક ઓફર કરે છે. યૂઝરને આ બધા પર 45 ટકા વધુ ડેટા આપવામાં આવશે.

NO COMMENTS